ગધ્ધાપચીસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધ્ધાપચીસી

સ્ત્રીલિંગ

  • 1

    ૧૬ થી ૨૫ વર્ષ સુધીનો સમય, જ્યારે માણસમાં ગધ્ધાઈનું જોર હોય છે.