ગધ્ધાવૈતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધ્ધાવૈતરું

નપુંસક લિંગ

  • 1

    સખત વૈતરું.

  • 2

    લાભ વગરની-નકામી મહેનત.