ગંધવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધવતી

વિશેષણ

  • 1

    ગંધવાળી.

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી.

  • 2

    મદિરા.

  • 3

    નવમાલિકા.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મત્સ્યગંધા.

  • 2

    વાયુની નગરી.