ગધાડી ફૂલેકે ચડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધાડી ફૂલેકે ચડી

  • 1

    મૂરખે મુગટ પહેર્યો; ખોટી મોટાઈથી ફુલાવું.