ગંધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિંદુસ્તાન અને ઈરાન વચ્ચે આવેલા દેશનું પ્રાચીન નામ (હાલનું કંદહાર).

  • 2

    ગાંધાર-'ग' સ્વર.

ગંધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધાર

પુંલિંગ

  • 1

    ગાંધાર – સ્વરસપ્તકનો ત્રીજો 'ग' સ્વર.

મૂળ

सं.