ગંધાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગંધ-બદબો મારવી.

  • 2

    કોવાવું.

મૂળ

सं. गंध, दे. गंधिअ ખરાબ ગંધવાળું