ગંધીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંધીલું

વિશેષણ

 • 1

  ગંધાતું; ગંદું; વાસ મારતું.

 • 2

  લાક્ષણિક અદેખું.

 • 3

  કંકાસિયું.

 • 4

  અતિશય ચીકણા સ્વભાવનું.

મૂળ

ગંધ ઉપરથી