ગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગન

સ્ત્રીલિંગ

  • 1

    બંદૂક; પિસ્તોલ.

મૂળ

इं.

ગેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેન

નપુંસક લિંગ

  • 1

    પગની આંગળીનું એક ઘરેણું.

મૂળ

સર૰ म. गेणां