ગન્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગન્તવ્ય

વિશેષણ

  • 1

    ગમન કરવા યોગ્ય; પ્રાપ્ત કરવા યોગ્ય; જાણવા યોગ્ય.

મૂળ

सं.

ગન્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગન્તવ્ય

નપુંસક લિંગ

  • 1

    લક્ષ્ય; ધ્યેય.