ગુનાવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુનાવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    અપરાધવિજ્ઞાન; અપરાધ તેમ જ અપરાધીઓ સંબંધી વિજ્ઞાન; 'ક્રિમિનૉલૉજી'.