ગુજરાતી

માં ગપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ1ગૅપ2ગપ3ગપ4

ગુપ1

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +ગુપ્ત.

ગુજરાતી

માં ગપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ1ગૅપ2ગપ3ગપ4

ગૅપ2

સ્ત્રીલિંગ

 • 1

  અંતર; તફાવત; ભેદ.

 • 2

  ખાલી જગ્યા; અંતરાલ.

 • 3

  બાકોરું; છીંડું; કાણું.

પુંલિંગ

 • 1

  અંતર; તફાવત; ભેદ.

 • 2

  ખાલી જગ્યા; અંતરાલ.

 • 3

  બાકોરું; છીંડું; કાણું.

મૂળ

इं.

ગુજરાતી

માં ગપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ1ગૅપ2ગપ3ગપ4

ગપ3

સ્ત્રીલિંગ

 • 1

  ઊડતી વાત; અફવા.

 • 2

  ખોટી વાત; ડિંગ.

મૂળ

फा.

ગુજરાતી

માં ગપની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ1ગૅપ2ગપ3ગપ4

ગપ4

ક્રિયાવિશેષણ

 • 1

  ગબ; ઝટ (ગપ દઈને).

મૂળ

સર૰ हिं; म. રવાનુકારી