ગુજરાતી

માં ગુપ્તતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ્તતા1ગુપ્તતા2

ગુપ્તતા1

સ્ત્રીલિંગ

  • 1

    ગુપ્તપણું.

ગુજરાતી

માં ગુપ્તતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુપ્તતા1ગુપ્તતા2

ગુપ્તતા2

સ્ત્રીલિંગ

  • 1

    એક પરકીયા નાયિકાનો ભેદ (પ્રેમીનાં પ્રેમ, આલિંગન વગેરે ગુપ્ત રાખે તે).