ગુપ્તવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુપ્તવાસ

પુંલિંગ

  • 1

    ઓળખ છુપાવીને રહેવું તે; છૂપી રીતે રહેવું તે.

  • 2

    અજ્ઞાતવાસ.