ગુપ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુપ્તી

સ્ત્રીલિંગ

  • 1

    લાકડીની અંદર ગુપ્ત-છૂપું રહે એવું એક અણીદાર સળિયા જેવું હથિયાર.

મૂળ

सं. गुप्त