ગપ્પું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગપ્પું

નપુંસક લિંગ

  • 1

    ગપ; ઊડતી વાત; અફવા.

  • 2

    ખોટી વાત; ડિંગ.