ગપાગપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગપાગપી

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી પડતો મુક્કીનો માર.

  • 2

    ['ગપ' ઉપરથી] ગપની પરંપરા.