ગપોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગપોલિયું

નપુંસક લિંગ

  • 1

    કશામાંથી છટકી જઈને ભરાઈ બેસવું તે (ખાસ કરીને નિશાળમાંથી).

  • 2

    વ્યભિચાર.

મૂળ

सं. गुप् ઉપરથી