ગફલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગફલું

વિશેષણ

  • 1

    સુંદર અને હૃષ્ટપુષ્ટ.

મૂળ

જુઓ ગભરું