ગુંફાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંફાક્ષર

પુંલિંગ

  • 1

    બે અથવા વધારે અક્ષરોના સંયોજનથી બનેલો એક અક્ષર; 'મોનોગ્રામ'.