ગફાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગફાર

વિશેષણ

  • 1

    ક્ષમાશીલ.

મૂળ

अ.

પુંલિંગ

  • 1

    ઈશ્વર [ગફ્ફાર ઉપરથી].