ગુજરાતી

માં ગબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગેબ1ગબ2ગબ3

ગેબ1

વિશેષણ

 • 1

  ન દેખાય એવું; અદૃશ્ય; અલોપ.

નપુંસક લિંગ

 • 1

  ગેબ હોય તે; અદૃષ્ટ.

મૂળ

अ.

ગુજરાતી

માં ગબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગેબ1ગબ2ગબ3

ગબ2

ક્રિયાવિશેષણ

 • 1

  ગબ; ઝટ.

મૂળ

સર૰ हिं.; म. રવાનુકારી

ગુજરાતી

માં ગબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગેબ1ગબ2ગબ3

ગબ3

ક્રિયાવિશેષણ

 • 1

  ઝટ; ચટ.

મૂળ

જુઓ ગપ અ૰