ગબગબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબગબ

ક્રિયાવિશેષણ

  • 1

    ટપોટપ.

સ્ત્રીલિંગ

  • 1

    બીજાની વાતચીતમાં વચ્ચે બોલવું તે.