ગબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તળે ઉપર થતા સરવું.

  • 2

    આળોટવું.

  • 3

    લાક્ષણિક (વગર વાંધે કે વિઘ્ને) ચાલી કે નભી જવું, આગળ વધવું.

મૂળ

જુઓ ગડબડવું