ગુજરાતી

માં ગબ્બરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગબ્બર1ગબ્બર2

ગબ્બર1

વિશેષણ

 • 1

  સંગીન.

 • 2

  પૈસાદાર.

 • 3

  જબરું.

મૂળ

સર૰ हिं., म.

ગુજરાતી

માં ગબ્બરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગબ્બર1ગબ્બર2

ગબ્બર2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  અંબાજી પાસેનો એક (ચડવામાં કઠણ) ડુંગરો.

મૂળ

सं. गह्वर, प्रा. गब्भर =ગહન વિષમ જગા