ગુબ્બારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુબ્બારો

પુંલિંગ

  • 1

    ગબારો; નાનું બલૂન.

  • 2

    હવાઈ; હવામાં ઊંચે જઈ ફૂટે એવું એક જાતનું દારૂખાનું.

  • 3

    ગપ.

મૂળ

फा.