ગબ્બો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબ્બો

પુંલિંગ

 • 1

  મોટી ગબી.

 • 2

  [?] શેરડીની ગાંઠ.

 • 3

  રવાનુકારી ધપ્પો.

 • 4

  ગબો; મૂરખો; રાભો.

ગબ્બો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબ્બો

પુંલિંગ

 • 1

  મૂરખો; રાભો.

મૂળ

अ. ग़बी=મૂરખ?