ગબરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબરુ

વિશેષણ

  • 1

    ગભરુ; ગાભલા જેવું; ગોરું અને માંસલ.

  • 2

    નિર્દોષ; ભોળું.

મૂળ

સર૰ हिं., म. गबरु; फा. खूबरू પરથી? ?