ગબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબાર

સ્ત્રીલિંગ

 • 1

  ખાડો.

 • 2

  બખોલ.

મૂળ

सं. गह्वर, प्रा. गब्भर?

ગુબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુબાર

પુંલિંગ

 • 1

  ધૂળ; રજ.

 • 2

  મનનો મેલ.

મૂળ

अ.