ગુજરાતી

માં ગબીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગબી1ગેબી2

ગબી1

સ્ત્રીલિંગ

  • 1

    લખોટી કે મોઈદંડાની રમતમાં કરાતો નાનો ખાડો.

મૂળ

सं. गर्भ, प्रा. गब्भ ?

ગુજરાતી

માં ગબીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગબી1ગેબી2

ગેબી2

વિશેષણ

  • 1

    ગુપ્ત; અદૃશ્ય; ગૂઢ.

મૂળ

જુઓ ગેબ