ગબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબો

પુંલિંગ

  • 1

    મૂરખો; રાભો.

મૂળ

अ. ग़बी =મૂરખ?