ગબોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગબોળો

પુંલિંગ

  • 1

    ગપગોળો; ઊડતી વાત; અફવા.

  • 2

    ખોટી વાત; ડિંગ.

  • 3

    ભવાડો.