ગભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગભરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગૂંચાવું; મૂંઝાવું; કષ્ટાવું.

  • 2

    ડરવું; બીવું.

મૂળ

हिं. घबराना, म. घाबरणें