ગુજરાતી

માં ગભીરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગભીર1ગંભીર2

ગભીર1

વિશેષણ

 • 1

  ઊંડું.

 • 2

  ઘાડું.

 • 3

  ગંભીર; અહોભાવને માન ઉપજાવે તેવું; પ્રૌઢ.

 • 4

  પુખ્ત; ઠરેલ; વજનદાર (માણસ, વિચાર વગેરે).

 • 5

  ધીર; સહનશીલ (સ્વભાવ).

મૂળ

सं.

ગુજરાતી

માં ગભીરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગભીર1ગંભીર2

ગંભીર2

વિશેષણ

 • 1

  ઊંડું.

 • 2

  અહોભાવ ને માન ઉપજાવે તેવું; પ્રૌઢ.

 • 3

  પુખ્ત; ઠરેલ; વજનદાર(માણસ, વિચાર વગેરે).

 • 4

  ધીર; સહનશીલ (સ્વભાવ).

મૂળ

सं.