ગુજરાતી માં ગમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગમ1ગમ2ગમ3

ગુમ1

વિશેષણ

 • 1

  ખોવાયેલું.

મૂળ

फा.

ગુજરાતી માં ગમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગમ1ગમ2ગમ3

ગેમે2

અવ્યય

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી સમૃદ્ધિથી ભરપૂર; સર્વ પ્રકારે અનુકૂળ.

ગુજરાતી માં ગમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગમ1ગમ2ગમ3

ગમ3

પુંલિંગ

 • 1

  ગુંદર.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

 • 1

  શોક; દુઃખ.

 • 2

  ગમખારી; ખામોશી; ગમ ખાઈ જવી તે.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ.

 • 2

  મનનું વલણ.

 • 3

  ગતિ; પ્રવેશ.

 • 4

  સૂઝ.

ગુજરાતી માં ગમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગમ1ગમ2ગમ3

ગમ

પુંલિંગ

 • 1

  ગમા; શક્તિ.

 • 2

  શરીરના સાંધા (ગમ ભાંગવા).

ગુજરાતી માં ગમની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગમ1ગમ2ગમ3

ગમ

અવ્યય

 • 1

  તરફ; ભણી.