ગમગુસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમગુસાર

વિશેષણ

  • 1

    દુઃખ દૂર કરનારું; દિલાસો આપનારું.

મૂળ

फा.

ગમગુસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમગુસાર

પુંલિંગ

  • 1

    મિત્ર.