ગૂમડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂમડ

નપુંસક લિંગ

  • 1

    શરીરે ઊઠતો ફોલ્લો-ટેટા જેવો ગઠ્ઠો.

મૂળ

सं. गुल्म, प्रा. गुम्म (oड)?

ગૂમડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂમડું

નપુંસક લિંગ

  • 1

    શરીરે ઊઠતો ફોલ્લો-ટેટા જેવો ગઠ્ઠો.

મૂળ

सं. गुल्म, प्रा. गुम्म (oड)?