ગૂમૂતર ઉથામવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂમૂતર ઉથામવાં

  • 1

    મળમૂત્ર સાફ કરવાં.

  • 2

    માવજત કરવી (બાળક કે માંદાની).