ગમતું ઘડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમતું ઘડાવવું

  • 1

    ગમતું (જેમ કે, ઘરેણું) કરવું-કરાવવું.

  • 2

    [કટાક્ષમાં] ગમાડ્યા સિવાય છૂટકો ન હોવો.