ગુમનામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુમનામ

વિશેષણ

  • 1

    અજ્ઞાત; જેને કોઈ ન જાણતું હોય તેવું.

  • 2

    અજ્ઞાતનામ.

મૂળ

फा.