ગમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમ્ય

વિશેષણ

 • 1

  જવાય-પહોંચાય એવું કે જવા ધારેલું તેવું.

 • 2

  સમજાય એવું.

 • 3

  ઔષધિ ઇત્યાદિથી મટાડી શકાય તેવું; સાધ્ય.

 • 4

  સ્ત્રીસંગ-ગમનને યોગ્ય.

મૂળ

सं.