ગુમસૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુમસૂમ

ક્રિયાવિશેષણ

  • 1

    સૂમસામ; ગુપચુપ.

મૂળ

ગુમ+સૂમ ( सं. शून्य)