ગમાગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમાગમ

પુંલિંગ

  • 1

    અવરજવર; જવું આવવું તે.

મૂળ

सं.