ગુજરાતી

માં ગમાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગમાવવું1ગુમાવવું2

ગમાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગાળી નાખવું; ખર્ચી નાખવું.

 • 2

  ગુમાવવું; ખોવું.

મૂળ

सं. निर्गमय्

ગુજરાતી

માં ગમાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગમાવવું1ગુમાવવું2

ગુમાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખોવું.

 • 2

  ધૂળધાણી કરવું; ઉડાવી દેવું.

મૂળ

फा. गुम ઉપર થી हिं. गुमाना