ગમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમી

સ્ત્રીલિંગ

  • 1

    દિલગીરી.

મૂળ

अ. गम ઉપરથી

અવ્યય

સુરતી
  • 1

    સુરતી ગમ; તરફ; ભણી.