ગમે તેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગમે તેમ

અવ્યય

  • 1

    રુચિ મુજબ; ઇચ્છા પ્રમાણે.

  • 2

    કાંઈ બંધન કે મર્યાદા વગર; નિરંકુશ; ઉચ્છ્રંખલ રીતે.

  • 3

    અવ્યવસ્થિત રીતે.