ગય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગય

પુંલિંગ

 • 1

  +ગજ; હાથી.

મૂળ

प्रा.

ગયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગયું

વિશેષણ

 • 1

  'જવું'નું ભૂતકાળનું રૂપ.

 • 2

  ગયેલું; વીતેલું; ભૂતકાળનું.

 • 3

  મરી ગયેલું. (જેમ કે, ગયું તે ગયું; ના ગયું થનાર છે?.).

મૂળ

सं. गत, प्रा. गय. दे. गय=મૃત

ગેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેય

વિશેષણ

 • 1

  ગવાય એવું કે ગાવા જેવું.

મૂળ

सं.