ગયવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગયવર

પુંલિંગ

  • 1

    +મોટો હાથી.

મૂળ

प्रा.; सं. गजवर