ગુરુકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    કાટખૂણાથી મોટો ખૂણો; 'ઓબ્ટ્યૂસ એંગલ'?.