ગરગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરગડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગડગડ અવાજ થવો.

  • 2

    ગબડવું.

મૂળ

'ગડગડ' ઉપરથી