ગુજરાતી

માં ગરગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરગર1ગુરગુર2

ગરગર1

અવ્યય

  • 1

    ઝપાટાબંધ; એક પછી એક ગરે એવી રીતે.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ગરગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરગર1ગુરગુર2

ગુરગુર2

અવ્યય

  • 1

    રવાનુકારી એવા અવાજથી; એવો અવાજ કરીને.

મૂળ

રવાનુકારી